Gautam Ranpariya Official site
હોમ
ફોટાઓ
ભણતર
Self-Finance Colleges (VNSGU)
B.Com Colleges
B.B.A colleges
B.C.A colleges
Engineering Colleges
Science Colleges
B.Tech Colleges
M.B.B.S Colleges
Pharmacy Colleges
Management Colleges
Pending
વાનગી
અનોખી વાનગી વૈવિધ્ય
>
કેળાના લાડુ
કાજુ કતરી
રૉલકટ ચેવડો
શાહીસેફરોની
સ્ટોબેરી ડ્યુ
સ્વીટ ભાખર વડી
મેથીના પરોઠા
ચોખાની પાપડી
મેથીપાક
ભાતની કટલેસ
સુરતિ ઉધિયુ
ચટપટી ચાટ
મેથીનાં મુઠિયાં
સૂરણ વટાણાની ભાજી
દૂધી અને દાલના વડાં
ચણાની દાળ-વટાણાનું શાક
આલુ ટિક્કી
દહીંવડા
દૂધીનાં મૂઠિયાં
સ્વાદિષ્ટ સૂપ & ચાટ
>
ચોળાનો સૂપ
મેવા છાશ સૂપ
કાબૂલી ચણા-ટામેટાંનો સૂપ
લીલા મઠનો સૂપ
સૂરણનો સૂપ
નૂડલ્સ પકોડા ચાટ
આલુ ચાટ
ભજિયાં ચાટ
પાપડી ચાટ
વિવિધ ચીકીઓ
>
સાત્વિક ચીકી
કાળા તલ અને ખજૂરની ચીકી
ઘઉંની ચીકી
ફાઈવ સ્ટાર ચીકી
કાજુ-પીસ્તાની ચીકી
ખજૂર વરિયાળીની પૌષ્ટિક ચીકી
અથાણાં અને ચટણી
>
કોથમીર અને તલની ચટણી
શેકેલા ચણાની ચટણી
આદુનું ખટમીઠું અથાણું
લસણનું અથાણું
જ્યુસ
>
કાળી દ્રાક્ષ-તરબુચનું જ્યુસ
આદુ-તરબુચનું જ્યુસ
સેલેરી (celery) જ્યુસ
દાડમ અને કાળી દ્રાક્ષનો જ્યુસ
પપૈયું અને ગાજર જ્યુસ
મીઠાઈ , ફરસાણ , નાસ્તા વિશેષ
>
રતલામી સેવ
દાળમૂઠ
સ્વાદીષ્ટ ચકરી
ચોળાફળી
ફરસી પૂરી
મોહનથાળ
કાજુ કતરી
સંદેશ
રસ ગુલ્લા
માવાની બરફી
ઘૂઘરા
મહત્વ ની જાણકારી
જનરલ નોલેજ અને જ્ઞાન ૧
>
દેશ અને રમત
બાર જ્યોતિર્લિંગ
રાજ્ય પ્રમાણે હાઇ વે.
પદ્મ શ્રી એવોર્ડ્ - ૨૦૧૧
શું આ તમે જાણો છો ??
કોની પાસેથી શું શીખીશું?
કહો તો હું કોણ?
હિન્દુ કેલેંડરની પૂનમ
બાળદિન
જાણવા જેવું
ખુશી ની એબીસીડી
વિવિધ વધારે જાણકારીઓ
જનરલ નોલેજ અને જ્ઞાન ૨
>
Important personalities
વિશ્વ માં મોટુ
દેશ રાજધાની અને પૈસા
રેલ્વે મિનિસ્ટર્સ
First in the India (Male)
First in the India (Female)
Miss World Winners
મહત્વ ના દિવસો
વધારે જાણકારી (નોલેજ)
બાર નો મહિમા
કંપની ના શોધક
>
કંપની ના શોધક 2
કંપની ના શોધક 3
વિજ્ઞાન
>
વિજ્ઞાન ની શાખા
વિજ્ઞાનના સાધનો & ઉપયોગ
વિજ્ઞાનને લગતા સાધનો(મીટર ની માહિતી)
રોગ વિશે જ્ઞાન
વિશ્વ ભૂગોળ
કેટલાક જાણીતા ઘડવૈયા
>
આપણા ગાંધીબાપુ….
લક્ષ્મી મિત્તલ
બિલ ગેટ્સ
સેર્ગેઈ બ્રિન (Sergey Brin)
ઊમાશંકર જોશી : સાહિત્યકાર
સરદાર વલ્લભભાઇ પટેલ - સમાજ સેવક
રવિશંકર મહારાજ - સમાજ સેવક
ઋષિઓ અને મહાપુરુષો
>
ઋષિઓ અને મહાપુરુષો વિશે જ્ઞાન
મહાપુરુષોના માતા-પિતાનું નામ અને જન્મસ્થđ
મહાપુરુષોની જન્મ અને મૃત્યુ તારીખ
સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મĒ
સાહિત્યકારોનાં ઉપનામ
ઉપયોગી વેબસાઇટ નું લિસ્ટ
કુલ કલાઓ
નોબલ પ્રાઇઝ વિજેતા
દેશો ના નામ & ધ્વજ
સાહિત્ય રસ
સુવિચાર
>
વિચારબિંદુઓ – મૃગેશ શાહ
સુવિચારોનું સરોવર
ગુજરાતી
>
ગઝલ
>
મરીજ
હજલ
>
હજલ ભાગ ૧
હજલ ભાગ ૨
હજલ ભાગ ૩
હિન્દી
>
हरिवंश राय बच्चन
>
ह. रा. ब. गजल १
ह. रा. ब. गजल २
मिर्ज़ा ग़ालिब
>
मिर्ज़ा ग़ालिब गजल १
मिर्ज़ा ग़ालिब गजल २
दुष्यंत कुमार
>
दुष्यंत कुमार गजल १
दुष्यंत कुमार गजल २
फ़ैज़ अहमद फ़ैज़
અંગ્રેજી
હોમ ટિપ્સ
અજમાવી જુઓ
હેલ્થ ટિપ્સ 1
ઓસડિયા
‘સૌંદર્ય’
નિરોગી [સ્વાસ્થય]
વધારે
B.Com (Result)
DJ UMESH
મારા મિત્રો ની વાતો
શેર-બજાર
ઓન-લાઇન ગેમ
Chat (વાત-ચીત)
Text Font change
અજબ ગજબ
મારો પરિચય
સાહિત્યકારોનાં ઉપનામ
અનંતરાય પરમાનંદ ઠક્કર : શાહબાઝ
અનંતરાય રાવળ : શૌનક
અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી : અઝીઝ કાદરી
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા : ગની દહીંવાલા
અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ : સાગર નવસારવી
અબ્બાસ અબ્દુલઅલી વાસી : મરીઝ
અમૃતલાલ ભટ્ટ : ઘાયલ
અરદેશર ખબરદાર : અદલ, મોટાલાલ
અરદેશર બમનજી ફરામરોજ : બિરબલ
અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ : ધૂની માંડલિયા
અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ : જલનમાતરી
અલીખાન ઉસ્માનખાન બલૂચ : શૂન્ય પાલનપુરી
અંબાલાલ હાલચંદ ભાવસાર : ડાયર
અંબુભાઈ પટેલ : સ્નેહી
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ : શંકર
ઈન્દુલાલ ગાંધી : પિનાકપાણિ
ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ : બેકાર
ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી : રુસ્વા મઝલૂમી
ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી : કિસ્મત કુરેશી
ઉમાશંકર જેઠાલાલ જોષી : વાસુકિ, શ્રવણ
કનૈયાલાલ અ. ભોજક : સત્યાલંકાર
કનૈયાલાલ મુનશી : ઘનશ્યામ
કરસનદાસ ભીખાભાઈ લુહાર : નિરંકુશ
કરસનદાસ માણેક : વૈશંપાયન
કંચનલાલ મહેતા : મલયાનિલ
કાન્તિલાલ મો. પટેલ : પ્રસન્નકાન્તિ
કાલોસ જોસે વાલેસ : ફાધર વાલેસ
કિશનસિંહ ચાવડા : જિપ્સી
કે.કા.શાસ્ત્રી : કાઠિયાવાડી, વિદુર
કેશવ હર્ષદ ધ્રુવ : વનમાળી
કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી : શનિ
ખલીલ ઈસ્માઈલ મકરાણી : ખલીલ ધનતેજવી
ગિજુભાઈ બધેકા : મૂછાળી મા, વિનોદી
ગુલાબદાસ બ્રોકર : કથક
ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મન્સૂરી : સુમન યશરાજ
ગોવિંદ રામજી અરજણ : બકુલેશ
ગૌરીપ્રસાદ ઝાલા : ઉપેન્દ્ર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી : ધૂમકેતુ
ચંદુલાલ મણીલાલ દેસાઈ : વસંત વિનોદી
ચંદુલાલ શંકરલાલ ઓઝા : ચંદુ મહેસાનવી
ચંદ્રકાન્ત રેવાશંકર જોષી : પ્રસૂન
ચંદ્રકાન્ત શેઠ : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
ચંદ્રવદન બૂચ : સુકાની
ચંદ્રવદન મહેતા : ચાંદામામા
ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ : શશિશિવમ્
ચંપકલાલ હી. ગાંધી : સુહાસી
ચાંપશી વિ. ઉદ્દેશી : ચંદ્રાપીડ
ચિનુ મોદી : ઈર્શાદ
ચિનુભાઈ પટવા : ફિલસૂફ
ચીમનલાલ ગાંધી : વિવિત્સુ
ચુનિલાલ વર્ધમાન શાહ : સાહિત્યપ્રિય
ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ : દ્યુમાન્
ચુનીલાલ આશારામ ભગત : પૂ.મોટા
છોટાલાલ માસ્તર : વિશ્વવંદ્ય
જગન્નાથ દા. ત્રિપાઠી : સાગર
જન્મશંકર મહાશંકર બૂચ : લલિત
જમનાદાસ મોરારજી સંપત : જામન
જમિયતરામ કૃપારામ પંડયા : જિગર
જયશંકર ભોજક : સુંદરી
જયંતિ પટેલ : રંગલો
જયંતિલાલ દવે : વિશ્વરથ
જયંતીલાલ રતિલાલ ગોહેલ : માય ડિયર જયુ
જયોતીન્દ્ર દવે : અવળવણિયા
જિતુભાઈ પ્ર. મહેતા : દાલચીવડા
જીવણરામ લક્ષ્મીરામ દવે : જટિલ
જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર : પથિક પરમાર
ઝીણાભાઈ રતનજી દેસાઈ : સ્નેહરશ્મિ
ડાહ્યાભાઈ પી. દેરાસરી : બુલબુલ
ડાહ્યાલાલ દોલતરામ બારોટ : સારંગ બારોટ
તારક મહેતા : ઈન્દુ
ત્રિભુવન ભટ્ટ : મસ્ત કવિ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર : સુંદરમ્
દાનભાઈ દેશાભાઈ વાઘેલા : દાન વાઘેલા
દામોદર કે. ભટ્ટ : સુધાંશુ
દિનકર છોટાલાલ દેસાઈ : વિશ્વબંધુ
દિનકરરાય કેશવલાલ વૈદ્ય : મીનપિયાસી
દેવેન્દ્ર ઓઝા : વનમાળી વાંકો
ધનવંત ઓઝા : અકિંચન
ધનશંકર ત્રિપાઠી : અઝીઝ
ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર : મધુરમ્
ધીરુભાઈ ઠાકર : સવ્યસાચી
નગીનદાસ પારેખ : ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ
નટવરલાલ પંડયા : ઉશનસ્
નટુભાઈ ર. ઠક્કર : કલ્યાણયાત્રી, યાત્રિક
નરસિંહરાવ દિવેટિયા : જ્ઞાનબાલ
નવનીત મદ્રાસી : પલાશ
નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી : નસીર ઈસ્માઈલી
નૃસિંહપ્રસાદ ભટ્ટ : નાનાભાઈ
ન્હાનાલાલ કવિ : પ્રેમભક્તિ
પરમાનંદ મણીશંકર ભટ્ટ : ત્રાપજકર
પીતાંબર પટેલ : સૌજન્ય
પ્રફુલ્લ ન. દવે : ઈવા ડેવ
પ્રહલાદસિંહજી જો. ગોહિલ : રાજહંસ
પ્રાણજીવન પાઠક : આરણ્યક
પ્રિયકાન્ત પરીખ : કલાનિધિ
પ્રેમાનંદ સ્વામી : પ્રેમસખી
ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી : આદિલ મન્સૂરી
બકુલ ત્રિપાઠી : ઠોઠ નિશાળિયો
બચુભાઈ રાવત : શ્યામસુંદર યાદવ
બટુકભાઈ ડા. દલીચા : સ્વયંભૂ
બરકતઅલી ગુલામઅલી વીરાણી : બેફામ
બળવંતરાય ઠાકોર : સેહેની
બંસીધર શુકલ : ચિત્રગુપ્ત
બંસીલાલ વર્મા : ચકોર
બાબુભાઈ અંબાલાલ પટેલ : બાબુ દાવલપરા
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર : કાકાસાહેબ
બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ : પુનિત
બાલાભાઈ વીરચંદ દેસાઈ : જયભિખ્ખુ
બાળાશંકર કંથારિયા : ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ
ભગવતીકુમાર શર્મા : ભગીરથ, નિર્લેપ
ભાનુશંકર વ્યાસ : બાદરાયણ
ભોગીલાલ ગાંધી : ઉપવાસી
મગનભાઈ ભૂદરભાઈ પટેલ : પતીલ
મગનભાઈ લા. દેસાઈ : કોલક
મણિભાઈ મગનલાલ પટેલ : પરાજિત પટેલ
મણિશંકર ભટ્ટ : કાન્ત
મધુકાન્ત વાઘેલા : કલ્પિત
મધુસૂદન પારેખ : પ્રિયદર્શી
મધુસૂદન વલ્લભદાસ ઠક્કર : મધુરાય
મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ : મનહર દિલદાર
મનુ દવે : કાવ્યતીર્થ
મનુભાઈ ત્રિવેદી : સરોદ, ગાફિલ
મનુભાઈ રાજારામ પંચોલી : દર્શક
મહમુદમિયાં મહંમદ ઈમામ : આસીમ રાંદેરી
મહેન્દ્રકુમાર મો. દેસાઈ : કુમાર
મુકુંદ પી. શાહ : કુસુમેશ
મુકુંદરાય પટ્ટણી : પારાશર્ય
મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ : રાવણદેવ
મોહનભાઈ શંકરભાઈ પટેલ : કૃષ્ણ દ્વૈપાયન
મોહનલાલ તુ. મહેતા : સોપાન
મોહનલાલ પાર્વતીશંકર દવે : તરંગ
યશવંત શુકલ : સંસારશાસ્ત્રી, તરલ
યશવંત સવાઈલાલ પંડયા : હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય
રઘુવીર ચૌધરી : લોકાયતસૂરિ
રણજિત પંડયા : કાશ્મલન
રણજિત મો. પટેલ : અનામી
રતિલાલ મૂળચંદ રૂપાવાળા : અનિલ
રમણભાઈ નીલકંઠ : મકરંદ
રમણભાઈ શં. ભટ્ટ : નારદ
રમણભારથી દેવભારથી ગોસ્વામી : દફન વીસનગરી
રમણિકલાલ દલાલ : પરિમલ
રમેશ ચાંપાનેરી : રસમંજન
રમેશ રતિલાલ દવે : તરુણપ્રભસૂરિ
રવિશંકર વ્યાસ : મહારાજ
રવીન્દ્ર સાકરલાલ ઠાકોર : સુકેતુ
રસિકલાલ પરીખ : મૂસિકાર
રાજેન્દ્ર કેશવલાલ શાહ : રામ વૃંદાવની
રાજેશ જયશંકર વ્યાસ : મિસ્કીન
રામચંદ્ર બબલદાસ પટેલ : સુક્રિત
રામનારાયણ વિશ્વનાથ પાઠક : દ્વિરેફ, શેષ, સ્વૈરવિહારી, જાત્રાળુ
લક્ષ્મીનારાયણ ર. વ્યાસ : સ્વપ્નસ્થ
લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર : ભિક્ષુ અખંડાનંદ
લાભશંકર ઠાકર : પુનર્વસુ
વજીરૂદ્દીન સઆદુદ્દીન : વ્રજ માતરી
વારિસહુસેન હુરોજાપીર અલવી : વારિસ અલવી
વિજયકુમાર વ. વાસુ : હિમાલય
વિજયરાય વૈદ્ય : વિનોદકાન્ત
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ : મધુકર
વેણીભાઈ પુરોહિત : આખાભગત
શંકરલાલ પંડયા : મણિકાન્ત
શંભુપ્રસાદ જોષીપુરા : કુસુમાકર
શામળદાસ મૂળદાસ સોલંકી : શ્યામસાધુ
શાંતિલાલ ના. શાહ : સત્યમ્
શાંતિલાલ મ. શાહ : પ્રશાંત
શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા : શેખાદમ
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ : કિરાત, વકીલ, રથિત શાહ, અરવિંદ મુનશી, તુષાર પટેલ
સુંદરજી બેટાઈ : દ્વૈપાયન, મિત્રાવરુણૌ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ : કલાપી
સૈફુદ્દીન ખારાવાલા : સૈફ પાલનપુરી
હરજી લવજી દામાણી : શયદા
હરિનારાયણ આચાર્ય : વનેચર
હરિપ્રસાદ ગો. ભટ્ટ : મસ્ત ફકીર
હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ : નિમિત્તમાત્ર
હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ : હરીશ વટાવવાળા
હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા : સોલિડ મહેતા
હર્ષદ મણિલાલ ત્રિવેદી : પ્રાસન્નેય
હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ : શૂન્યમ્
હિંમતલાલ મ. પટેલ : શિવમ્ સુંદરમ્
હિંમતલાલ રામચંદ્ર દવે : સ્વામી આનંદ
22.381099
71.982940
gautam