સાહિત્યકારોની જન્મ, મૃત્યુતારીખ અને જન્મસ્થળ
સાહિત્યકાર | જન્મતારીખ | મૃત્યુતારીખ | જન્મસ્થળ |
હરિલાલ માણેકલાલ દેસાઈ | ૦૪-૦૯-૧૮૮૧ | ૧૯૨૭ | કપડવંજ |
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ | ૨૨-૦૫-૧૮૮૮ | ૦૪/૦૭/૧૯૭૫ | સેંજળ (ભાવનગર) |
મહાદેવભાઈ હરિભાઈ દેસાઈ | ૦૧-૦૧-૧૮૯૨ | ૧૫/૦૮/૧૯૪૨ | સરસ (સુરત) |
કરસનદાસ નરસિંહભાઈ માણેક | ૨૮/૧૧/૧૯૦૧ | ૧૮/૦૧/૧૯૭૮ | કરાંચી (પાકિસ્તાન) |
ચંદ્રવદન ચીમનલાલ મહેતા | ૦૬/૦૪/૧૯૦૧ | ૦૫/૦૫/૧૯૯૧ | સુરત |
ઝીણાભાઈ રતનજી દેસાઈ | ૧૬/૦૪/૧૯૦૩ | ૦૬/૦૧/૧૯૯૧ | ચીખલી |
વસંત રણછોડજી નાયક | ૧૩/૦૩/૧૯૦૫ | ૧૧/૦૭/૧૯૮૧ | ભાટિયા (સુરત) |
જીવરામ ભવાનીશંકર જોશી | ૦૬/૦૭/૧૯૦૫ | ૨૭/૦૪/૨૦૦૪ | ગરણી (અમરેલી) |
ઈન્દુલાલ ફૂલચંદ ગાંધી | ૦૮/૧૨/૧૯૦૫ | ૧૦/૦૧/૧૯૮૬ | મકનસર (રાજકોટ) |
રમણલાલ પીતાંબરદાસ સોની | ૨૫/૦૧/૧૯૦૮ | ૨૦/૦૯/૨૦૦૬ | કાંકાપુર (સાબરકાંઠા) |
સાહિત્યકાર | જન્મતારીખ | મૃત્યુતારીખ | જન્મસ્થળ |
ઉમાશંકર જેઠાલાલ જોશી | ૨૧-૦૭-૧૯૧૧ | ૧૯-૧૨-૧૯૮૮ | બામણા |
કૃષ્ણલાલ જેઠાલાલ શ્રીધરાણી | ૧૬-૦૯-૧૯૧૧ | ૨૩-૦૭-૧૯૬૦ | ઉમરાળા |
અનંતરાય મણિશંકર રાવળ | ૦૧-૦૧-૧૯૧૨ | ૧૮-૧૧-૧૯૮૮ | અમરેલી |
ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ | ૦૯-૦૫-૧૯૧૬ | ૨૨-૧૧-૧૯૮૩ | પેટલી |
શિવકુમાર ગિરિજાશંકર જોશી | ૧૬-૧૧-૧૯૧૬ | ૦૪-૦૭-૧૯૮૮ | અમદાવાદ |
પન્નાલાલ નાનાલાલ પટેલ | ૦૭-૦૫-૧૯૧૯ | ૦૬-૦૪-૧૯૮૯ | માંડલી (રાજસ્થાન) |
સુરેશ હરિપ્રસાદ જોશી | ૩૦-૦૫-૧૯૨૧ | ૦૬-૦૯-૧૯૮૬ | વાલોડ |
ચુનીલાલ કાલીદાસ મડિયા | ૧૨-૦૮-૧૯૨૨ | ૨૯-૧૨-૧૯૬૮ | ધોરાજી |
પ્રબોધ બેચરદાસ પંડિત | ૨૩-૦૬-૧૯૨૩ | ૧૮-૧૧-૧૯૭૫ | વળા (ભાવનગર) |
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ | ૧૧-૧૧-૧૯૩૬ | ૩૧-૦૭-૧૯૮૧ | પાટણ |
સાહિત્યકાર | જન્મતારીખ | મૃત્યુતારીખ | જન્મસ્થળ |
જયોતીન્દ્ર હરિશંકર દવે | ૨૧-૧૧-૧૯૦૧ | ૧૧-૦૯-૧૯૮૦ | સુરત |
ડોલરરાય રંગીલદાસ માંકડ | ૨૩-૦૧-૧૯૦૨ | ૨૯-૦૮૧૯૭૦ | જોડિયા |
કિશનસિંહ ગોવિંદસિંહ ચાવડા | ૧૭-૧૧-૧૯૦૩ | ૦૧-૧૨-૧૯૭૯ | વડોદરા |
દુલા ભાયા કાગ | ૨૫-૧૧-૧૯૦૩ | ૨૨-૦૨-૧૯૭૭ | સોડવદરી (મહુવા) |
યશવંત સવાઈલાલ પંડયા | ૨૮-૦૨-૧૯૦૫ | ૧૪-૧૧-૧૯૫૫ | પચ્છેગામ |
સુંદરજી ગોકળદાસ બેટાઈ | ૧૦-૦૮-૧૯૦૫ | ૧૬-૦૧-૧૯૮૯ | ઓખા બેટ |
મનસુખલાલ મગનલાલ ઝવેરી | ૦૩-૧૦-૧૯૦૭ | ૨૮-૦૮-૧૯૮૧ | જામનગર |
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા | ૧૭-૦૮-૧૯૦૮ | ૦૫-૦૩-૧૯૮૭ | સુરત |
યશોધર નર્મદાશંકર મહેતા | ૨૪-૦૮-૧૯૦૯ | ૨૯-૦૬-૧૯૮૯ | અમદાવાદ |
જયંતિ ઘેલાભાઈ દલાલ | ૧૮-૧૧-૧૯૦૯ | ૨૪-૦૮-૧૯૭૦ | અમદાવાદ |
સાહિત્યકાર | જન્મતારીખ | મૃત્યુતારીખ | જન્મસ્થળ |
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા | ૦૫-૧૦-૧૮૯૦ | ૦૯-૦૯-૧૯૫૨ | ભાવનગર |
રમણલાલ વસંતલાલ દેસાઈ | ૧૨-૦૫-૧૮૯૨ | ૨૦-૦૯-૧૯૫૪ | શિનોર |
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી | ૧૨-૧૨-૧૮૯૨ | ૧૧-૦૩-૧૯૬૫ | વીરપુર |
રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી | ૨૭-૦૬-૧૮૯૪ | ૨૨-૦૩-૧૯૮૯ | જૂનાગઢ |
ઝવેરચંદ કાળિદાસ મેઘાણી | ૨૮-૦૮-૧૮૯૬ | ૦૯-૦૩-૧૯૪૭ | ચોટિલા |
વિજયરાય કલ્યાણરાય વૈદ્ય | ૦૭-૦૪-૧૮૯૭ | ૧૭-૦૪-૧૯૭૪ | ભાવનગર |
રસિકલાલ છોટાલાલ પરીખ | ૨૦-૦૯-૧૮૯૭ | ૦૧-૧૧-૧૯૮૨ | સાદરા |
બચુભાઈ પોપટભાઈ રાવત | ૨૭-૦૨-૧૮૯૮ | ૧૨-૦૭-૧૯૮૦ | અમરેલી |
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ | ૨૦-૦૩-૧૮૯૮ | ૨૭-૧૧-૧૯૬૮ | ઉમરાળા |
ગુણવંતરાય પોપટભાઈ આચાર્ય | ૦૯-૦૯-૧૯૦૦ | ૨૫-૧૧-૧૯૬૫ | જેતલસર |
સાહિત્યકાર | જન્મતારીખ | મૃત્યુતારીખ | જન્મસ્થળ |
ન્હાનાલાલ દલપતરામ કવિ | ૧૬-૦૩-૧૮૭૭ | ૦૯-૦૧-૧૯૪૬ | અમદાવાદ |
હાજી મહંમદ અલારખિયા શિવજી | ૧૩-૧૨-૧૮૭૮ | ૨૧-૦૧-૧૯૨૧ | મુંબઈ |
સુખલાલજી સંઘજી સંઘવી | ૦૮-૦૨-૧૮૮૦ | ૦૨-૦૩-૧૯૭૮ | લીમડી |
અરદેશર ફરામજી ખબરદાર | ૦૬-૧૧-૧૮૮૧ | ૩૦-૦૭-૧૯૫૩ | દમણ |
રણજિતરામ વાવાભાઈ મહેતા | ૨૫-૧૦-૧૮૮૧ | ૦૪-૦૬-૧૯૧૭ | સુરત |
નાનાભાઈ કાળીદાસ ભટ્ટ | ૧૧-૧૧-૧૮૮૨ | ૩૧-૧૨-૧૯૬૧ | ભાવનગર |
ગિરિજાશંકર ભગવાનજી બધેકા | ૧૫-૧૧-૧૮૮૫ | ૨૩-૦૬-૧૯૩૯ | ચિતળ |
દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર | ૦૧-૧૨-૧૮૮૫ | ૨૦-૦૮-૧૯૮૧ | સતારા |
રામનારાયણ વિશ્વનાથ પાઠક | ૦૮-૦૪-૧૮૮૭ | ૨૧-૦૮-૧૯૫૫ | ભોળાદ |
કનૈયાલાલ માણેકલાલ મુનશી | ૩૦-૧૨-૧૮૮૭ | ૦૮-૦૨-૧૯૭૧ | ભરૂચ |
સાહિત્યકાર | જન્મતારીખ | મૃત્યુતારીખ | જન્મસ્થળ |
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા | ૦૩-૦૯-૧૮૫૯ | ૧૪-૦૧-૧૯૩૭ | અમદાવાદ |
કેશવલાલ હર્ષદરાય ધ્રુવ | ૧૭-૧૦-૧૮૫૯ | ૧૩-૦૩-૧૯૩૮ | બહિયેલ (દહેગામ) |
મણિશંકર રત્નજી ભટ્ટ | ૨૦-૧૧-૧૮૬૭ | ૧૬-૦૬-૧૯૨૩ | ચાવંડ |
રમણભાઈ મહીપતરામ નીલકંઠ | ૧૩-૦૩-૧૮૬૮ | ૦૬-૦૩-૧૯૨૮ | અમદાવાદ |
કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી | ૩૦-૧૨-૧૮૬૮ | ૧૫-૦૬-૧૯૫૭ | ભરૂચ |
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ | ૨૨-૦૧-૧૮૬૯ | ૦૭-૦૪-૧૯૪૨ | અમદાવાદ |
બલવંતરાય કલ્યાણરાય ઠાકોર | ૨૩-૧૦-૧૮૬૯ | ૦૨-૦૧-૧૯૫૨ | ભરૂચ |
મોહનદાસ કરમચંદ ગાંધી | ૦૨-૧૦-૧૮૬૯ | ૩૦-૦૧-૧૯૪૮ | પોરબંદર |
દામોદર ખુશાલદાસ બોટાદકર | ૨૭-૧૧-૧૮૭૦ | ૦૭-૦૯-૧૯૨૪ | બોટાદ |
સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ | ૨૬-૦૧-૧૮૭૪ | ૦૯-૦૬-૧૯૦૦ | લાઠી |
સાહિત્યકાર | જન્મતારીખ | મૃત્યુતારીખ | જન્મસ્થળ |
દલપતરામ ડાહ્યાભાઈ ત્રવાડી | ૨૧-૦૧-૧૮૨૦ | ૨૫-૦૩-૧૮૯૮ | ચાણોદ |
નર્મદાશંકર લાલશંકર દવે | ૨૪-૧૦-૧૮૩૩ | ૨૬-૦૨-૧૮૬૩ | સુરત |
નંદશંકર તુળજાશંકર મહેતા | ૨૧-૦૪-૧૮૩૫ | ૧૭-૦૭-૧૯૦૫ | સુરત |
નવલરામ લક્ષ્મીરામ પંડયા | ૦૯-૦૩-૧૮૩૬ | ૦૭-૦૮-૧૮૮૮ | સુરત |
રણછોડભાઈ ઉદયરામ દવે | ૦૯-૦૮-૧૮૩૭ | ૦૯-૦૪-૧૯૨૩ | મહુધા |
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ | ૧૦-૦૮-૧૮૫૩ | ૦૫-૧૨-૧૯૧૨ | સુરત |
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી | ૨૦-૧૦-૧૮૫૫ | ૦૪-૦૧-૧૯૦૭ | નડિયાદ |
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી | ૧૧-૧૦-૧૮૫૭ | ૧૪-૦૩-૧૯૩૮ | સુરત |
બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા | ૧૭-૦૫-૧૮૫૮ | ૦૨-૦૪-૧૮૯૮ | નડિયાદ |
મણિલાલ નભુભાઈ દ્વિવેદી | ૨૬-૦૯-૧૮૫૮ | ૦૧-૧૦૧૮૯૮ | નડિયાદ |